ShareChat
click to see wallet page
search
#🌞વર્ષનો સૌથી નાનો દિવસ 21 ડિસેમ્બર વર્ષોનો સૌથી નાનો દિવસ રહેશે. 21 ડિસેમ્બરથી રોજ 58થી 50 સેકન્ડ દિવસનો સમય ઘટતો જશે. તેમજ રાત્રીનો સમય વધતો જશે. 21 ડિસેમ્બરે દિવસ 10 કલાક 50 મિનીટ અને 44 સેકન્ડનો દિવસ રહેશે. તેમજ રાત્રી 13 કલાક 10 મિનટ અને 14 સેકન્ડની રાત રહેશે. આ દિવસથી સૂર્યનું ઉત્તરાયણ શરૂ થશે. જોકે, જ્યોતિષોના જણાવ્યા અનુસાર 14 જાન્યુઆરીએ મકરસંક્રાતીથી સૂર્યનું ઉત્તરાયણ કાળ માનવામાં આવે છે. #📜 સ્પેશ્યલ સ્ટોરી #🔥 બિગ અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ
🌞વર્ષનો સૌથી નાનો દિવસ - ~Iూuuil alellgs (Guu २१ िसेभ७१२ वर्षनो शौथी टूंडो िवश छे, था४थी शूर्थनुं Greiথei ২3 থথী, fqal 10 SGIIS 50 fিrllewণ 44 ঞ5 Sনl, शत १३ SGI$ १० भिन२ थने १४ सेडन्Sनी डोथ छे. ~Iూuuil alellgs (Guu २१ िसेभ७१२ वर्षनो शौथी टूंडो िवश छे, था४थी शूर्थनुं Greiথei ২3 থথী, fqal 10 SGIIS 50 fিrllewণ 44 ঞ5 Sনl, शत १३ SGI$ १० भिन२ थने १४ सेडन्Sनी डोथ छे. - ShareChat