#💐મહારાણા પ્રતાપની પૃણ્યતિથિ માઁ ભારતીના વીર સપૂત, અદમ્ય સાહસ અને શૌર્યના પર્યાય, વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુણ્યતિથિએ કોટિ કોટિ નમન.
માતૃભૂમિની રક્ષા માટે તેમણે કરેલો પુરુષાર્થ ઇતિહાસમાં અમર છે. તેમનું પરાક્રમી જીવન આપણને રાષ્ટ્રપ્રેમ, આત્મસન્માન અને કર્તવ્યપાલન માટે સદાય પ્રેરણા આપતું રહેશે.


