ShareChat
click to see wallet page
search
આજ નો દિવસ પૂરો થયો ને રાત્રી સમય ની શરૂઆત થઈ ગઈ છે. આજે હું ને તમે મળ્યા હશું.ને હંસી ખુશી આનંદ પણ માણી મોજ માણી હશે.. કોઈ ને કોઈ અઞત રીતે પરેસાન પણ હશે.છતા હું મારા હ્દય થી કહું કે તમે તો નથી મળ્યા.છતા હું હ્દય માં રાખું છું 🌹 બસ સ્ટેન્ડ ઉપર થી કહીશ good night 🌃 તમને સારાં સપના આવે તમે સોનાના ભાવ ને હિંચકે જુલો ને જીવન માં નાં મળ્યા હોય તેવાં આનંદ માણો.💐💐💐💐 પછી કોઈ વાર.....જય, દ્વારકાધીશ જય સોમનાથ જય સુરાપુરા જય માતાજી સીતારામ.. #🙏ગુરુ દત્તાત્રેય
🙏ગુરુ દત્તાત્રેય - ShareChat
00:15