#😱ચાલુ મેચમાં સ્ટાર ક્રિકેટરને ગંભીર ઈજા #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
વિજય હઝારે ટ્રોફીની મેચમાં રોહિત શર્માનો સાથી ખેલાડી ઈજાગ્રસ્ત, સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવાયો
વિજય હઝારે ટ્રોફીમાં આજે મુંબઈ અને ઉત્તરાખંડની ટીમ વચ્ચે મેચ રમાઈ. જયપુરમાં રમાતી આ મેચમાં મોટી દુર્ઘટના થઈ હતી. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈનો યુવા ક્રિકેટર અંગકૃષ રઘુવંશી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.


