ShareChat
click to see wallet page
search
#🤩લેજન્ડ મેસ્સીનું ભારતમાં આગમન
🤩લેજન્ડ મેસ્સીનું ભારતમાં આગમન - ShareChat
લેજન્ડ મેસ્સી 14 વર્ષ પછી ભારત પહોંચ્યો: 4 શહેરો ફરીને તેંડુલકર, શાહરૂખ અને PM મોદીને મળશે; સુનીલ છેત્રી સાથે ફ્રેન્ડલી મેચ પણ રમશે
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવ્યા છે. મોડી રાત્રે 3.30 વાગ્યે તે કોલકાતા એરપોર્ટ પહોંચ્યો. તે સવારે 9.30 વાગ્યે ચાહકોને મળશે. મેસ્સી યુનાઈટેડ નેશન્સના ચાઈલ્ડ ઓર્ગેનાઈઝેશન UNICEFના બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના હેઠળ તે ભારતમાં 'GOAT ઈન્ડિયા' ટૂર કરી રહ્યો છે. | આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવ્યા છે. મોડી રાત્રે 3.30 વાગ્યે તે કોલકાતા એરપોર્ટ પહોંચ્યો. તે સવારે 9.30 વાગ્યે ચાહકોને મળશે. મેસ્સી યુનાઈટેડ નેશન્સના ચાઈલ્ડ ઓર્ગેનાઈઝેશન UNICEFના બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના હેઠળ તે ભારતમાં 'GOAT ઈન્ડિયા' ટૂર કરી રહ્યો છે.મેસ્સી 15Argentine Footballer Lionel Messi visit India 14 years. UNICEF Brand Ambassador GOAT India Tour four cities. Messi meet Shah Rukh Khan, Sourav Ganguly, PM Modi.