ShareChat
click to see wallet page
search
#જયા એકાદશી  #માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન #🙏જયા એકાદશી🌸
🙏જયા એકાદશી🌸 - ShareChat
Jaya Ekadashi Vrat Katha | જયા એકાદશી વ્રત કથા
મહા(માઘ) મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “જયા” છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે. અને મનુષ્‍યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહિ એ બ્રહ્મહત્‍યા જેવા પાપ તથા પિશાચ તત્‍વનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્‍યને કયારેય પ્રેતયોનીમાં જવું પડતુ નથી. દરેકે પ્રયત્‍નપૂર્વક “જયા” નામની એકાદશીનું વ્રત કરવું જોઇએ.” - જયા એકાદશી વ્રત કથા