https://thenewsdk.in/now-ai-chatbot-on-swiggy-will-take-your-order-direct-connection-with-chatgpt-gemini-and-claude/ #📢આજની મુખ્ય અપડેટ્સ🆕
સ્વિગી પર હવે AI ચેટબોટ લેશે તમારો ઓર્ડર: ChatGPT, Gemini અને Claude સાથે સીધું જોડાણ
જો તમે ઓનલાઈન ફૂડ અથવા કરિયાણું મંગાવવા માટે વારંવાર Swiggy એપ ખોલીને મેનૂ સર્ફિંગ કરતાં કંટાળી ગયા હોવ, તો તમારા માટે મોટી ખુશખબર છે. ભારતના અગ્રણી ફૂડ અને