જેનું જગતમાં કોય હોય નય..વનમાં એકલ ઝાડવું બની જાય...જેને ભાયું માંથી જાકારો મળી જાય..મારી નાત વાલા વેરી બની જાય..જેને રોવા માટે સારું ઝાડવું એ મળે નય રોવા મળે નય...એ રોવા માટે સારું ઝાડવું મળે નય ત્યારે દેવી ઉપર ઓરતો આવે બસ ને માળી એ જગતે તો માયા મુકી દીધી પણ તે...મને નબળ ને મને નોંધરો કરી.....✨🙇♂️🥹🙏🏻🚩🐍* #👣 જય મેલડી માઁ #👣 જય માતાજી #🙏 મારી કુળદેવી માં #🙏આજના દર્શન #🪔માતાજીની આરતી અને ભજન🥁
01:03

