#😢રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ અનેકોના મોત #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ! સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં વિસ્ફોટ, 40ના મોત, અનેક ઈજાગ્રસ્ત
સ્વિત્ઝર્લેન્ડનાં સ્કી.રિસોર્ટ ટાઉન, ક્રાન્સ-મોન્ટાનાના બારમાં પ્રચંડ વિસ્ફોટ આગ : મૃત્યુ, કે ઈજાગ્રસ્તોનો આંક જાણી શકાયો નથી. ઉલ્લેખનીય છે કે સ્વિત્ઝર્લેન્ડનું આ શહેર ક્રાન્સ-મોન્ટાના સહેલાણીઓનું માનીતું સ્કી-રિસોર્ટ છે. અને તેમાં આવેલાં બાર, બા-કોન્સ્ટીલેશન અતિ લોકપ્રિય પણ છે. વિશેષત: બ્રિટિશ સહેલાણીઓ અહીં આવતા હોય છે.સ્વિસ પોલીસે ગુરુવારે સવારે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ લક્ઝરી અલ્પાઈન સ્કી રિસોર્ટ સિટી ક્રેસ મોન્ટાનામાં એક બારમાં થયો હતો. આ વિસ્ફોટને કારણે મોત અને ઈજાગ્રસ્તોનો આંકડો મોટો હોઈ શકે છે. કેમ કે બ્લાસ્ટને પગલે આખી ઈમારત આગમાં ઘેરાઈ ગઇ હતી. આ બારમાં 400 લોકો હાજર રહી શકે એટલી ક્ષમતા હતી. જોકે આ ઘટનાના સમયે બારમાં 100 લોકો હાજર હતા. જેમાંથી 40 લોકોના મોત થયા જ્યારે ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


