*હેપ્પી ઉતરાયણ*
*તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,* *ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે.. જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં, એમ* *સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં*
*મકરસંક્રાતિની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ*
*સુપ્રભાત*
*હર હર મહાદેવ*
#happy ut

