હવામાં ઊડતી ટ્રેન! 2 સેકન્ડમાં 700 કિમીની સ્પીડ પકડી: ચીને બનાવ્યો દુનિયાની સૌથી ઝડપી ટ્રેનનો રેકોર્ડ, 10 વર્ષની મહેનત રંગ લાવી; VIDEO
ચીનના વૈજ્ઞાનિકોએ એવી મેગ્લેવ ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યું છે, જે માત્ર બે સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી ગઈ. આ એટલી ઝડપી છે કે આંખોથી તેને બરાબર જોઈ શકવું પણ મુશ્કેલ બની જાય છે. | Chinese scientists successfully test superconducting electric maglev train reaching 700 km/h speed. Engineering team breaks world record on special track.