ShareChat
click to see wallet page
search
#😇 સુવિચાર #🌅 Good Morning #sharechat #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ એક ઉંમર હોય છે, જ્યારે ફક્ત રંગ-રૂપ નું મહત્વ હોય છે... એક ઉંમર હોય છે, જ્યારે વિચારોનું મહત્વ હોય છે... અને એક ઉંમર હોય છે, જ્યારે ફક્ત સાથ જ મહત્વનો હોય છે... શુભ સવાર