#😢રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ અનેકોના મોત #📖 તાજા સમાચાર🗞 #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ! સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં વિસ્ફોટ, 40ના મોત, અનેક ઈજાગ્રસ્ત
નવા વર્ષની ઉજવણી વચ્ચે ગુરુવારે સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં એક સ્કી રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 40 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.ઉલ્લેખનીય છે કે સ્વિત્ઝર્લેન્ડ નું આ શહેર ક્રાન્સ-મોન્ટાના સહેલાણીઓનું માનીતું સ્કી-રિસોર્ટ છે. અને તેમાં આવેલાં બાર, બા-કોન્સ્ટીલેશન અતિ લોકપ્રિય પણ છે. વિશેષત: બ્રિટિશ સહેલાણીઓ અહીં આવતા હોય છે.


