ShareChat
click to see wallet page
search
કેવો યુગ બદલાઈ ગયો, હતો યુવાન ત્યારે કાગળ પેન વાપરતો, થયો પાકટ ત્યારે મોબાઈલ હાથે ફરતો, અજાણ શ્વાન પડખે આવી બેસતું, રોઝીને ઘરમાં રાખી વ્હાલ કરતો. (1979...ફણસા જી. વલસાડ અને 2024 સુરેન્દ્રનગર 44 વરસના અંતરે બે ફોટા જુદા.. ને હું?) #👌 બેસ્ટ ફ્રેન્ડ
👌 બેસ્ટ ફ્રેન્ડ - ShareChat