#😢ગોઝારા અકસ્માતમાં 10 જવાનોની મોત https://thenewsdk.in/army-vehicle-falls-into-valley-on-bhadarwah-chamba-road-10-soldiers-martyred/ #📢આજની મુખ્ય અપડેટ્સ🆕
ભદરવાહ-ચંબા માર્ગ પર સેનાનું વાહન ખીણમાં પડ્યું, 10 સૈનિકો શહીદ
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો. સેનાનું વાહન ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 4 સૈનિકો શહીદ થયા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં