ShareChat
click to see wallet page
search
#💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુગલ તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આજે સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે યુગલ બ્રિજ પર આવ્યું હતું અને અચાનક બંને તાપી નદીમાં પડ્યા હતા, જેને જોઈ ત્યાંથી પસાર થતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જાણ મળતાની સાથે મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ સબ ફાયર ઓફિસરની આગેવાનીમાં જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને બોટની મદદથી તાપી નદીમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. ફાયર વિભાગ છેલ્લા ત્રણ કલાકથી વધુ સમયથી નદીના વહેણમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે, જો કે નદીના ઊંડા પાણી અને પ્રવાહને કારણે કામગીરીમાં અડચણો આવી રહી છે. હાલ સુધી યુગલ અંગે કોઈ પતો લાગ્યો નથી, જ્યારે તેઓ કોણ હતા અને ઘટના પાછળનું કારણ શું હતું તે બાબતે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. ફાયર વિભાગની શોધખોળ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવશે. #Surat #Varachha #SavjiKoratBridge #TapiRiver #BreakingNews Surat | Varachha | Savji Korat Bridge | Tapi River | Couple Incident | Fire Brigade | Search Operation
💥 સુરત અપડેટ્સ - LIKE 20/01/2026 सरत SHARE FRE 2[q9 5[212 [@o 1221 gPಕc[ {IM नदीभi ऊंuआट्थुं! 22* 1[ 4izt q2 ಅ[ (3 1121i ೫[೩ct ೩q9 s[2.2 @ಖ 122] gP[c[ {[u  E1i 37uct[ಯ್ತ ईथ२ विलागने %एISा२ भवतi त्वशित डर्थवाडी s२ता खे SGI$थी वधु शभथथी ५tlz थटाावी सर्थ थोपरेशन थादु शोधवाभां भुशडेदी , ७%ु 48-1 Glst uedl s1211 'dE೬ siouui அ सुधी सवा२ ७:३० वाञ्यानी २{ा२पI२ नEीभi ऊंuआाट्थुं ७तुं y4 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 LIKE 20/01/2026 सरत SHARE FRE 2[q9 5[212 [@o 1221 gPಕc[ {IM नदीभi ऊंuआट्थुं! 22* 1[ 4izt q2 ಅ[ (3 1121i ೫[೩ct ೩q9 s[2.2 @ಖ 122] gP[c[ {[u  E1i 37uct[ಯ್ತ ईथ२ विलागने %एISा२ भवतi त्वशित डर्थवाडी s२ता खे SGI$थी वधु शभथथी ५tlz थटाावी सर्थ थोपरेशन थादु शोधवाभां भुशडेदी , ७%ु 48-1 Glst uedl s1211 'dE೬ siouui அ सुधी सवा२ ७:३० वाञ्यानी २{ा२पI२ नEीभi ऊंuआाट्थुं ७तुं y4 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 - ShareChat