🕉️🕉️🌹🌹 મેરે બંધુ ઓ અને મેરે દોસ્તો 🌹🌹🕉️🕉️
આ બ્રહ્માંડ ની અંદર,,,, કોઈપણ બાજી આપણા હાથમાં નથી,,,, કારણ કે શેર ને માથે સવા શેર હોય જ છે,,, અને ત્યારે તો ,,, હજારો લાખો વર્ષોથી,,,આ બ્રહ્માંડ ક્રિયા આજે પણ ચાલુ છે,, અટકી નથી,,, માટે મેરે બંધુઓ મેરે દોસ્તો
વહેમ અને અહંમ તેમજ મોટાઈ કે ,,હું કરું, આ કરું ,તે કરું
મારા વગર ન ચાલે,,, આ બધી બાબતોને,,ભૂલતા શીખો
તું,,, પરમ તત્વ પરમાત્માને સમજો જાણો ઓળખો,,
એ શક્તિ જ,,, આ બ્રહ્માંડ ની અંદર,સર્વ જીવોની અંદર કાર્ય કરી રહી છે,,, અણુ,, અણુ અને કણ,, કણમાં એ શક્તિ કાર્ય કરે છે,, સૂર્ય,,, ઉગે છે અને અસ્ત થાય છે,,
વૃક્ષ વેલી વનસ્પતિ ઉગાડે છે,,, ટાઈમે શિયારો, ઉનાળો ચોમાસુ થાય છે,, મતલબ ઋતુઓ બદલાય છે ,, અને,,એના આધાર પર આ બ્રહ્માંડ ની ક્રિયાઓ ચાલે છે
શું આમાંથી કશું પણ આપણાથી થાય એમ છે???
વિચાર કરો મેરે બંધુઓ,,, હવા ,પાણી વગર આપણા શ્વાસ નહીં ચાલે,,,, આપણે એના ઋણી છીએ,,, આ ધરતી ઉપર આવીને આપણે એનુ,,ઋણ અદા કરવાને બદલે
આપણે,, વહેમ, અહંમ ,મારુ, તારું અને મોટાઈ માં
આપણું,, જીવન વ્યર્થ કરી નાખીએ છીએ,, અરે વિચાર તો કરો,, કે ,અંતમાં આપણું શરીર પણ આપણા ભેગુ નથી આવતું,,, અહીં આપણે એનું ઋણ અદા કરવા આવ્યા છીએ એનો ધન્યવાદ દેવા આવ્યા છીએ,,, કે આપણે સત્યને સમજી શકીએ, અને પરંપિતા પરમાત્મા જન્મદાતા ને ઓળખી શકીએ,,, તમે મૂળ પરમપિતા ને,,,ઓળખી શકો તો ત્યાં જઈ શકો નહીંતર હેરાન વધુ શું કહું
માટે તમે કંઈક ગુમાવો તો કંઈક મેળવી શકો નિસ્વાર્થ ભાવની આ વાત છે,,, સ્વાર્થ ની ક્યાં,, અહીં વાત છે
🕉️🌹🕉️🌹 ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️ 🌹 🕉️
🕉️🌹🌷🌺💐🕉️🌹🌷🌺💐🕉️🌹🌷🌺💐🕉️
🌺🌷🌹🕉️ #મેરા ભારત મહાન 🇮🇳🕉️🌹🌷🌺💐


