#અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સુરતના ગોડાદરા વિસ્તારમાં નકલી કોસ્મેટિક બનાવવાનું ગેરકાયદે કારખાનું ઝડપાયું છે.
છેલ્લા અંદાજે આઠ મહિનાથી ચાલતા આ કારખાનામાં બનાવવામાં આવતા કોસ્મેટિક પ્રોડક્ટ ઓનલાઈન અર્ધી કિંમતે વેચાતા હોવાનો ખુલાસો થયો છે.
પોલીસે દરોડા દરમિયાન કુલ રૂ.8.29 લાખનો નકલી માલસામાન અને સાધનો કબ્જે કર્યા છે.
આ મામલે હિતેશ કાતરીયા નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
#Surat #Godadara #FakeCosmetics #OnlineFraud #PoliceAction
Surat News | Godadara | Fake Cosmetics Factory | Online Sales | Seizure | Arrest
00:17

