#સુરત સમાચાર #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત ઉધનામાં બનેલી ચોરીની ઘટનાનું અનોખું ભાંડાફોડ થયું છે. ઈસ્ટ એન્જિનિયરિંગ કંપનીમાંથી 11.70 લાખની ચોરી કરનાર ભંગારિયાઓએ ચોરી બાદ સોશિયલ મીડિયા પર “Going to Mumbai” લખીને રૂપિયા સાથે રીલ મૂકી દીધી, જેના આધારે તેમની પોલ ખુલ્લી પડી. ચોરોએ ચોરીના પૈસા બિયર બારમાં ઉડાવ્યા, એકે રેતીમાં દાટી રાખ્યા અને એક યુવકે પ્રોગ્રામમાં નોટો ઉડાવ્યા. ઉધના પોલીસે CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયા વિશ્લેષણથી આરોપીઓને ટ્રેસ કર્યા બાદ મુંબઈ જઈને દબોચી લીધા. પોલીસે આરોપી પાસેથી 6.05 લાખ રૂપિયા કબજે કર્યા છે, જ્યારે બાકી રકમ અંગે વધુ તપાસ ચાલુ છે.
#Surat #UdhnaPolice #TheftCase #CCTV #SocialMediaReel
Udhna | East Engineering Company | 11.70 lakh theft | Going to Mumbai post | social media reel | beer bar spending | money buried in sand | CCTV tracing | accused arrested | 6.05 lakh recovered
00:15

