ShareChat
click to see wallet page
search
#🤩રામમંદિરને મળી 30 કરોડની પ્રતિમા
🤩રામમંદિરને મળી 30 કરોડની પ્રતિમા - ShareChat
રામમંદિરને અજાણ્યા ભક્તે આપી ₹30 કરોડની પ્રતિમા: કર્ણાટક શૈલીમાં બનેલી, સોના-ચાંદી અને હીરાથી જડિત, લગભગ 500 Kg વજન
અયોધ્યામાં રામલલ્લા મંદિર કેમ્પસમાં જલ્દી એક ખૂબ જ ભવ્ય અને કિંમતી પ્રતિમા સ્થાપિત થવાની છે. સોનાની ચમકવાળી આ પ્રતિમામાં હીરા-પન્ના અને ઘણા રત્નો જડેલા છે. | ધર્મનગરી અયોધ્યા ફરી એકવાર ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક વૈભવની સાક્ષી બનવા જઈ રહી છે. કર્ણાટકમાં નિર્મિત પ્રભુ શ્રીરામની રત્નજડિત ભવ્ય પ્રતિમા અયોધ્યા પહોંચી ચૂકી છે. આ દિવ્ય પ્રતિમાના આગમનથી રામનગરીમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ છે... A magnificent 10-foot tall gold statue worth ₹30 crore, studded with diamonds and emeralds, has been donated to Ayodhya's Ram Mandir by a devotee from Karnataka.