#📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર સુરતમાં અડાજણ પોલીસે માનવતા અને ઈમાનદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 10 લાખથી વધુ કિંમતના ઘરેણાં ભરેલું પોકેટ રસ્તામાં પડી જતાં એક વૃદ્ધ દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અડાજણ પોલીસે વિસ્તારના 43 CCTV ફૂટેજ ચકાસી પોકેટ અને ઘરેણાં શોધી કઢ્યાં અને સુરક્ષિત રીતે મૂળ માલિક રસિકલાલ મોરખીયાને પરત આપ્યા. કિંમતી ઘરેણાં પાછાં મળતાં વૃદ્ધ અને તેમના પરિવારજનો ખૂબ જ ભાવવિભોર થઈ ગયા અને અડાજણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો. આ ઘટના પોલીસની સતર્કતા, પ્રામાણિકતા અને જનસેવાના જઝ્બાની જીવંત સાબિતી બની છે.
#Surat #AdajanPolice #CCTV #GoodWork #PoliceService
Adajan Police | jewellery worth 10 lakh | Rasiklal Morkhiya | CCTV footage | elderly man | pocket returned
00:34

