#સુરત સમાચાર #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ સુરત SOGએ સોશિયલ મીડિયા મારફતે ચાલતા મોટા ડ્ર/ગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. Whatsapp, Instagram અને Snapchat દ્વારા ડ્ર/ગ્સનું નેટવર્ક ચલાવાતું હતું. પોલીસે અમરોલી છાપરાભાઠા રોડ પરથી જીલ ભુપત ઠુમ્મરને ઝડપ્યો છે. તેની પાસેથી 236.780 ગ્રામ મેફેડ્રોન ડ્ર/ગ્સ કબજે કરાયું અને કુલ 7.10 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. તપાસમાં ખુલ્યું કે આરોપીઓ “મ્યાઉ મ્યાઉ”, “નિરમા”, “OG”, “ટાઈડ” જેવા કોડવર્ડ વડે ડ્ર/ગ્સનો વેપાર કરતા હતા. ડ્ર/ગ્સની ડિલિવરી લેવા આવેલા હિતેશ રાણપરિયા અને ભરત લાઠીયા ફરાર છે. જીલ ઠુમ્મર કન્સ્ટ્રક્શન સાઇટના ધંધા સાથે સંકળાયેલો હોવા ઉપરાંત પોતે પણ ડ્ર/ગ્સનો આદી છે અને છેલ્લા આઠ મહિનાથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી પોતાના મોજ-શોખ પૂરા કરતો હતો. SOG દ્વારા હવે આ નેટવર્કમાંથી કેટલા લાખોના ડ્ર/ગ્સ વેચાયા છે તેની દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
#Surat #SOGAction #CrimeUpdate #Mephedrone
Whatsapp D-rug racket | Instagram D-rug network | Snapchat D-rug supply | Amroli Chhaprabhatha Road | Jil Bhupat Thummar | 236.780 gram mephedrone | codeword d-rug selling | Mewa Mewa | Nirma | OG | Tide | Hitesh Ranpariya | Bharat Lathiya | construction site link | d-rug addict | eight months racket | SOG investigation
00:15

