સુરેન્દ્રનગર 1500 ના NA કોભાંડ માં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો રાજેન્દ્ર પટેલ ની કરવામાં આવી ધરપકડ - Subh Mangal Samachar
અમદાવાદઃ એડિટર રાકેશ જોષી સુરેન્દ્રનગર માં જમીન NA કરાવવાના 1500 કરોડ ના કોભાંડ નો પર્દાફાશ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલે 10 કરોડની લાંચ લીધાનો ધડાકો, 50% રકમ પોતે રાખતા,સુરેન્દ્રનગરમાં સામે આવેલા કરોડોના જમીન કૌભાંડ માં તપાસનો દાયરો હવે વધુ વિસ્તરતો જઈ રહ્યો છે. આશરે 1500 કરોડ રૂપિયાનાં જમીન સ્કેમ સાથે જોડાયેલા મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર […]