ShareChat
click to see wallet page
search
#🫡દિગ્ગજ રેસલરએ લીધો સંન્યાસ #🔥 બિગ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ ટેપ આઉટ જૉન સીના તેમની અંતિમ મેચમાં ગુંથર સામે ટેપ આઉટ થવા મજબૂર થયા હતા. આ WWEમાં એક દુર્લભ ઘટના હતી, કારણ કે 20 વર્ષની કારકિર્દીમાં કદાચ આ પહેલીવાર હતું જ્યારે સીના કોઈ મેચમાં ટેપ આઉટ થયા હોય (સબમિશન હોલ્ડને કારણે મેચ ચાલુ રાખવાની અસમર્થતા).
🫡દિગ્ગજ રેસલરએ લીધો સંન્યાસ - ShareChat