ShareChat
click to see wallet page
search
*🩷 આજની વાત❤️* *૨૫/૦૧/૨૦૨૬* * *રવિવાર* *એક રંગા ને ઉજળા, જેને ભીતર બીજી ન ભાત,* *એને વહાલી દવલી વાત,તું કહેજે દિલની કાગડા,,,* *સો તોલા સોનું પહેરીને શેઠ નીકળે તેને કોઈ પગે નથી લાગતું, સાહેબ,* *પણ શરીરે ચંદન લગાવી ભંજન કરતાં સાધુને સૌ પગે લાગે છે,* *મહિમાં ત્યાગ નો છે ભોગ નો નહિ,* ‌. *🌹સુપ્રભાત 🌹* #👌 ગર્વથી ગુજરાતી 👳‍♂️ #good morning #સુપ્રભાત #શુભ સવાર #🥰ગુડ મોર્નિંગ 🌄