ShareChat
click to see wallet page
search
#📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત #સુરત સમાચાર સચિન વિસ્તારમાં નવા વર્ષની શરૂઆત સાથે જ હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ યુવક સૂરજ પર ચપ્પુ વડે તાબડતોબ હુમલો કર્યો હતો, જેમાં ગભરાટ ફેલાઈ ગયો. ગંભીર ઈજા થતાં સૂરજનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસે તુરંત સ્થળ પર પહોંચી પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હુમલાખોર કોણ હતો અને હુમલાનો કારણ શું હતું તેની દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. #Surat #Sachin #CrimeNews #MurderCase #PoliceInvestigation Sachin area | Suraj murder | knife attack | unknown assailants | new civil hospital | postmortem | police investigation
📰 5 ડિસેમ્બર ના સમાચાર - ShareChat
00:08