ભચાઉના કેસરી ગઢ રિસોર્ટ નજીક કાર અને આયસર ટેમ્પોની ટક્કર
બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતા આગ ભભુકી ઉઠી
ઘટના બાદ અન્ય બે ટ્રેલર અકસ્માતગ્રસ્ત વાહનોમાં ટકરાયા
બનાવમાં કારમાં સવાર એક બાળક અને ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે મોત
કારમાં સવાર પતિ પત્નીને વધુ સારવાર માટે ભુજ #😭4 વાહનોની ટક્કરમાં મોતનો તાંડવ

