1️⃣ "જેના માથે મારી મેલડીનો હાથ હોય,
એને દુનિયામાં કોઈની ક્યાં બીક હોય!"
2️⃣ "રાજા જેવું જીવવું હોય તો માં મેલડીને પૂજજો,
કારણ કે નસીબ બદલવાની તાકાત તો મારી મઢવાળી જ રાખે છે."
3️⃣ "દુનિયા ભલે ગમે તેટલી વિરુદ્ધ હોય,
પણ જો મારી મેલડી ભેળી હોય તો આખું જગત પણ ટૂંકું પડે."
4️⃣ "જેનું કોઈ નથી એની મારી મેલડી છે,
ખોટા દેખાડા નથી કરતી, એ તો સીધો પરચો આપે છે."
#jivmeldi___________🙏🏻❤️🌏✨️🥀
#mavtar
#maa
#pankajal_133
#🙏jay maa meldi 🙏 #👣 જય મેલડી માઁ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺


