#💔અરિજિત સિંહે સિંગિંગ છોડી દીધું🙆♂️ #અરીજીત #😎 બોલિવૂડ હીરો #🎬 બોલિવૂડ ફિલ્મો 🎬 #💔અરિજિત સિંહે સિંગિંગ છોડી દીધું🙆♂️ “અચ્છા ચલતા હૂં, દુઆઓં મેં યાદ રાખના…” એવા શબ્દો સાથે પ્લેબેક સિંગર અરીજીત સિંહના નામે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત સામે આવી છે, જેને લઈને સંગીતપ્રેમીઓમાં ભાવુક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
વાયરલ થઈ રહેલી પોસ્ટમાં અરીજીત સિંહે પોતાના શ્રોતાઓનો આભાર વ્યક્ત કરતા #અમે સુરતી લખ્યું છે કે વર્ષો સુધી મળેલા પ્રેમ બદલ તેઓ કૃતજ્ઞ છે અને હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા અસાઈનમેન્ટ સ્વીકારશે નહીં.
આ પોસ્ટમાં “આ એક અદ્ભુત સફર રહી” એવો ઉલ્લેખ કરવામાં આવતા તેમના ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે અને સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઝડપથી ફેલાઈ રહ્યો છે.
હાલ આ નિવેદનને લઈને કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ અરીજીત સિંહના નામે આવેલી આ પોસ્ટે સંગીત જગતમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.
#Surat #ArijitSingh #BollywoodMusic #ViralPost #EntertainmentNews
Arijit Singh | Playback Singer | Retirement Post | Social Media | Bollywood Music | Fans Reaction #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત


