https://thenewsdk.in/why-dont-you-talk-to-me-crazy-young-man-stabs-girl-in-one-sided-love/ #📢આજની મુખ્ય અપડેટ્સ🆕
તું મારી સાથે કેમ વાત કરતી નથી?, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર છરીના ઘા ઝીંક્યા
અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ સ્થિતિ વણસી રહી છે. માત્ર 8 દિવસમાં છરીબાજીની ત્રીજી ઘટના સામે