ShareChat
click to see wallet page
search
https://www.instagram.com/reel/DTYCN1LDTLr/?igsh=MWxwOTZ5amhndDN5bQ== #daru
daru - ShareChat
GANDHIDHAM MORNING on Instagram: "ગાંધીધામ: રાજવી ફાટક પાસે દેશી દારૂના હાટડા પર કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ ગાંધીધામ શહેરના રાજવી ફાટક પાસે ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર દેશી દારૂના હાટડા પર કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાસિંગ ચૌધરી અને એમની ટીમ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. ભુજ બાદ હવે ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દેશી દારૂનો ધંધો ધમધમતો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા. શાસન-પ્રશાસનની નિષ્ક્રિયતા સામે મહિલા કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @gandhidham_morning ને Follow કરો. #janta #red #gandhidham"
3,811 likes, 78 comments - gandhidham_morning on January 11, 2026: "ગાંધીધામ: રાજવી ફાટક પાસે દેશી દારૂના હાટડા પર કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ ગાંધીધામ શહેરના રાજવી ફાટક પાસે ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર દેશી દારૂના હાટડા પર કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાસિંગ ચૌધરી અને એમની ટીમ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. ભુજ બાદ હવે ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દેશી દારૂનો ધંધો ધમધમતો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા. શાસન-પ્રશાસનની નિષ્ક્રિયતા સામે મહિલા કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @gandhidham_morning ને Follow કરો. #janta #red #gandhidham".