#💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટ નાઈટને લઈને સુરત પોલીસ સતર્ક બની ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અડાજણ, Y-જંકશન સહિતના પોઈન્ટ પર પોલીસ ટીમો બ્રેથ એનાલાઈઝરના માધ્યમથી નશામાં વાહન હાંકનારા લોકો સામે તપાસ કરી રહી છે. 12 જેટલા ચેક પોઈન્ટ પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના સ્પષ્ટ નિર્દેશ બાદ નશામાં ડ્રાઈવિંગ, જાહેરમાં હોબાળો, બાઈક-કાર પર સ્ટંટ અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને જવાબદારીપૂર્વક ઉજવણી કરવાની અને કાયદાનો ભંગ ન કરવાની અપીલ કરવામાં આવી છે.
#SuratNews #SuratPolice #NewYearEve #TrafficChecking #Surat
Surat Police Checking | Breath Analyser | 31st Night Checking | Adajan Y Junction | Drunk Driving Action
00:07

