ShareChat
click to see wallet page
search
#😲ફેમસ એક્ટર એરપોર્ટ પર ગબડી પડ્યો Video, ચેન્નઈ એરપોર્ટ પર રવિવારે રાત્રે અભિનેતા અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના અધ્યક્ષ થલાપતિ વિજય કાર તરફ જતી વખતે લપસીને પડી ગયો હતો. મલેશિયાથી પરત ફરતી વખતે મોટી સંખ્યામાં ફેન્સે એરપોર્ટ પર જ તેને ઘેરી લીધો હતો, જેના કારણે આ અકસ્માત થયો.સુરક્ષાકર્મીઓએ તરત જ તેમને સંભાળી લીધો અને કારમાં બેસાડ્યો. વિજયને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિજય મલેશિયા તેની છેલ્લી ફિલ્મ 'જનનાયકન'ના ઓડિયો લોન્ચમાં ગયો હતો. #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #😎 સેલિબ્રિટી અપડેટ્સ #📱 સાઉથ ફિલ્મ વિડિઓ સ્ટેટ્સ
😲ફેમસ એક્ટર એરપોર્ટ પર ગબડી પડ્યો Video - ShareChat
00:14