ShareChat
click to see wallet page
search
#💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત મહાવીર કોલેજ બહાર રસ્તા પર યુવાનો દ્વારા ખતરનાક સ્ટંટ કરવાના વીડિયોઝ વાયરલ થતાં અલથાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. માત્ર થોડા કલાકોમાં પોલીસોએ મોંઘી સ્પોર્ટ્સ કાર કબ્જે કરી અને કારચાલક જય ડાવરને અટકાયત કરી લીધો. સ્ટંટ દરમિયાન બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ થતાં કોલેજ વિસ્તારમાં જાહેર જનતાના જીવને ગંભીર જોખમ ઊભો થયો હતો. પોલીસે આરોપી સામે કાયદેસર ગુનો નોંધ્યો છે અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા સુધીનો રિપોર્ટ RTOને મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે શહેરમાં આવા સ્ટંટ અને રેસિંગ જેવા કૃત્યોને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં. #Surat #AlthanPolice #PublicSafety #TrafficRules #SuratCity Mahavir College | Dangerous Stunt | Luxury Sports Car Seized | Jay Dawar Arrested | Althan Police Action | Surat News | Ame Surati
💥 સુરત અપડેટ્સ - ShareChat
00:19