#સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #અમે સુરતી 🌊⛵ સુરત બોટ રેસ 2026!
તાપી નદીનાં રોમાંચ, ઉત્સાહ અને ઝડપનો અનોખો સંગમ જોવા મળ્યો છે. સુરતમાં યોજાનારી બોટ રેસ 2026 દરમિયાન રંગબેરંગી બોટ્સ, સ્પર્ધાત્મક માહોલ અને દર્શકોનો જબરદસ્ત ઉત્સાહ શહેરને ઉત્સવમાં ફેરવી દીધો. ખેલભાવના, ટીમવર્ક અને સાહસથી ભરપૂર આ ઇવેન્ટ સુરતના પર્યટન અને રમતોત્સવને નવી ઓળખ આપી.🚤✨
#Surat #SuratBoatRace #BoatRace2026 #SuratEvents #SuratVibes
Surat Boat Race | Boat Race 2026 | River Sports | Water Sports | Surat Event | Adventure Sports | Tourism Surat
00:32

