23 જાન્યુઆરી 2026, મહા સુદ ૦૫ ( પાંચમ)-શુક્રવાર,
09:00 am શ્રી દાદાને વસંત પંચમીના પર્વ નિમિત્તે ઓર્કિડ ના રંગબેરંગી ફૂલોનો પ્રાતઃદિવ્ય અદ્ધભુત શ્રુંગાર દર્શન, સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા. #🙏આજના દર્શન #🛕મંદિર દર્શન સ્ટેટ્સ #🙏કષ્ટભંજન દેવ સ્ટેટ્સ #🙏જય હનુમાન🙌 #🙏પ્રાર્થના અને જાપ📿


