#💐 શનિવાર સ્પેશિયલ #✍️ જીવન કોટ્સ #😇 સુવિચાર #✨આધ્યાત્મિક વિચાર📜 #🙏દાદા ભગવાન🌺 ભગવંતોમાં કયા ગુણો હોય છે?
અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય.
આચાર્ય ભગવંતો વિશે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/bcjqiIIB


