ShareChat
click to see wallet page
search
#😥કચ્છ ભૂકંપના 25 વર્ષ👉 #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #📜 સ્પેશ્યલ સ્ટોરી #🗞️ ગુજરાત અપડેટ્સ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 કચ્છ ભૂકંપને 25 વર્ષ પૂરાં, 20000ના મોત, દોઢ લાખ ઘાયલ, ગુજરાત આ દિવસ ક્યારેય નહીં ભૂલે! ખમીરની વાત આવે એટલે વિશ્વના કોઈપણ ખૂણે કચ્છ અને કચ્છી માડુઓનું નામ પહેલું બોલાય. કારણ છે, કૂદરત વારંવાર વિનાશ વેરતી રહી છે અને કચ્છ સતત બેઠું થતું રહ્યું છે એ જ કચ્છી ખમીર છે. વર્ષ 1819 અને 1956 પછી વર્ષ 2001માં ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાંખ્યું હતું. વર્ષ 2001ના ભૂકંપની પચ્ચીસમી વરસીએ 20,000 લોકોના મોત થયા હોવાની વસમી યાદો ફરી તાજી થાય છે. તો, ઘાયલ થયેલાં દોઢ લાખ લોકો માનસપટલ ઉપર એ વસમા દિવસની યાદ સાથે ફરી ધ્રૂજી ઊઠે છે.
😥કચ્છ ભૂકંપના 25 વર્ષ👉 - ShareChat