ShareChat
click to see wallet page
search
સ્ત્રી એટલે- બુધ્ધિ થી વિચારો તો સમજ બહાર નું વ્યક્તિત્વ, અને પ્રેમ થી વિચારો તો સાવ સરળ પ્રેમાળ અસ્તિત્વ...!! સ્ત્રીના શરીર સુધી પહોંચવાનો રસ્તો કદાચ ઘણો આસાન હશે. પરંતુ એનામાં રહેલુ સ્ત્રીત્વ સુધી પહોંચવું એનાં અસ્તિત્વ ને પામવું બવ કઠિન છે!!! અને અંદરખાને દરેક સ્ત્રી એ જ ઇચ્છતી હોય છે કે એનું પાત્ર કે એને ગમતું પાત્ર માત્ર એનું શરીરને જ નહીં પણ એના અંતર ને અને એના સ્ત્રીત્વ ને અને એના અસ્તિત્વ ને સ્પર્શે.... અને ભલે એમ મનાતું હોય કે પુરુષ ને માત્ર સ્ત્રી નું શારીરિક આકર્ષણ જ હોય છે. પણ ખરેખર ઘણે અંશે એક પુરુષ પણ અંત માં તો ભાવનાત્મક અને માનસિક સહારો જ ઝંખતો હોય છે....... ખૈર__ સ્ત્રી ના સાનિધ્ય માં શાંતિ પામનાર__ શાંતિ પામ્યા બાદ સ્ત્રી ને અશાંતિ નું કારણ સમજે છે.....!! #☺ જીવનની વાસ્તવિક્તા #મોટિવેશન 💪 #😇 પ્રેરણાત્મક વિચાર #👩નારી શક્તિ💪 #👩નારી શક્તિ💪 #💁‍♀️ સ્ત્રી મુંજવણ અને ઉકેલ
☺ જીવનની વાસ્તવિક્તા - ২সী ২z৫, थी विथाशे ढौ शभु% ७७२ नु व्थुष्तित्व, ५ुध्धि थने प्रेभ थी विथाशे तौ शावु श२० थ्रेभाल थश्तित्व॰०००४ ২সী ২z৫, थी विथाशे ढौ शभु% ७७२ नु व्थुष्तित्व, ५ुध्धि थने प्रेभ थी विथाशे तौ शावु श२० थ्रेभाल थश्तित्व॰०००४ - ShareChat