🌹🕉️ મેરે બંધુ અને મેરે દોસ્તો તમે વિચાર કરો 🕉️🌹
🕉️ સદીઓથી આ ધર્મજગત ,, ગુરુઓ,, સમાજ સુધારકો
આ સમાજ આ દુનિયાને બદલવા માંગે છે,,,, એ લોકો દ્રષ્ટિ સામે જે જે જુએ છે,,, અનર્થો,, વિટંબણાઓ,, એ લોકો સીધો જ એની ઉપર પ્રહાર કરી રહ્યા છે,,, વિરોધો કરી રહ્યા છે,,, પણ એ લોકોને ખબર નથી,,,,, કે
🌹ખુદના અંતરના,, આત્માના વિકાસથીજ બાહ્ય નો વિકાસ થાય છે 🌹 તમારી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે બંધુઓ
તમારી આત્મશક્તિ નો વિકાસ કરો આત્મશક્તિ પ્રગટ કરો આત્મજાગૃતિ કરો,,, આત્મશક્તિનો વિકાસ થતા, જાગૃત થતાજ,,,,તમને દુનિયા અલગ રૂપે દેખાશે,,,,
તમે જે કાંઈ જુઓ છો તે બધા મનના ખેલથીજ છે
બ્રહ્માંડ તમારી અંદર સે બહાર નથી આ વાત ભૂલતા નહીં
🌹🕉️🕉️ ઓમ નમો ગુરુ દેવાય નમઃ 🕉️🌹🕉️🌹
🕉️🌹🌷🌺💐🕉️🌹🌷🌺💐🕉️🌹🌷🌺💐🕉️
🕉️💐🌺🌷🌹 #મેરા ભારત મહાન 🇮🇳 🌹💐🌺🕉️


