ShareChat
click to see wallet page
search
વડોદરા: શહેરના રાજમહેલ રોડ પર આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. રિક્ષામાં બેઠા બેઠા એક રિક્ષા ચાલકને અચાનક હાર્ટ એટેક આવતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. #🛺ચાલતી રિક્ષામાં ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત😥
🛺ચાલતી રિક્ષામાં ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત😥 - ShareChat
00:30