#અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સભા યોજાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી અને ચૈતર વસાવાના વિરોધમાં વિસ્તારમાં વિવાદિત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં નિમંત્રક તરીકે “મુસ્લિમ સમાજ મીઠી ખાડી” લખાયું હોવાનું દર્શાવતા ભારે હોબાળો મચ્યો હતો. મામલો સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને પોસ્ટરો પર સ્યાહી લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. “હિન્દુ વિરોધી નેતાઓને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ” જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને રાજકીય માહોલ ગરમાયો છે.
#Surat #Godadara #AAP #PoliticalControversy #VHP
Godadara Area | AAP Sabha | Gopal Italia | Ishudan Gadhvi | Chaitar Vasava | Controversial Posters | Muslim Samaj Mithi Khadi | Vishwa Hindu Parishad Protest | Political Tension | Surat Politics
00:57

