ShareChat
click to see wallet page
search
#સુરત સમાચાર #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરત શહેરમાં સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે યોજાયેલા એક કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે. ગઈકાલે વસંત પંચમી નિમિત્તે વેડરોડ સ્થિત આનંદ પાર્ક સોસાયટીમાં આનંદ પાર્ક સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સ્ટેજ પર ઓરકેસ્ત્રાની ધૂન પર ડાન્સરો દ્વારા ઠુમકા લગાવવામાં આવ્યા હતા, જ્યારે હાજર લોકો પૈસા ઉડાવતા નજરે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોમાં તેમજ સોશિયલ પ્લેટફોર્મ પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સરસ્વતી પૂજા જેવા ધાર્મિક પ્રસંગે આવા કાર્યક્રમો યોગ્ય નથી અને સંસ્કૃતિના નામે થયેલી આ હરકતે ભાવનાઓને ઠેસ પહોંચી છે. હાલ મામલો વાયરલ વીડિયો બાદ ચર્ચાનો વિષય બન્યો છે અને આયોજકોની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. #Surat #VedRoad #SaraswatiPuja #ViralVideo #DanceGirl Surat | Ved Road | Saraswati Puja | Dance Performance | Orchestra | Money Shower | Public Outrage
સુરત સમાચાર - ShareChat
00:46