માં તો માં —
બીજા બધા વગડાના વા.
માં વગરની દુનિયા સૂકી ધરતી,
માં સાથે જીવન લીલુંછમ્મ.
બાકી સંબંધો શબ્દોમાં સીમિત,
માંનો પ્રેમ તો શ્વાસમાં સમાયેલો.
એટલે જ કહીએ છીએ,
માં તો ભગવાનનો પણ પહેલો સ્વરૂપ,
અને બીજું બધું તો
સમય આવે ત્યારે આવે, જાય ત્યારે જાય.
#👌બેસ્ટ સ્ટેટ્સ📱


