ShareChat
click to see wallet page
search
#સુરત #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #અમે સુરતી સુરતના સેન્ટ્રલ ઝોન (ઉત્તર) વિસ્તારમાં રહેતા નાગરિકો માટે મહત્વની જાણકારી 📢 તા. 26 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ સાંજના સમયે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ બંધ દરમિયાન દિલ્હીગેટથી ચોક બજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર, નાણાંવટ સહિત આજુબાજુનો સમગ્ર વિસ્તાર, રેલ્વે સ્ટેશન અને સુમુલ ડેરી વિસ્તાર અસરગ્રસ્ત રહેશે. નાગરિકોને આગોતરા જરૂરી પાણીનો સંગ્રહ રાખવા અપીલ કરવામાં આવી છે. #SuratUpdates #WaterSupplyAlert #CentralZone #SuratCity #PublicNotice
સુરત - ShareChat