*આમંત્રણ* *માનનીય શ્રી,* *નમસ્તે,*
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અને ધી સર્ઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) ની સાથે અંગદાનની જનજાગૃતિ માટે *“પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારોને સંગ”* નું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગોત્સવમાં આપશ્રીને આપના પરિવાર તથા મિત્રો સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
*તારીખ:* રવિવાર, ૧૧ જાન્યુઆરી ૨૦૨૬
*સમય:* સવારે ૦૮:૦૦ કલાક થી ૧૨:૦૦ કલાક
*સ્થળ:* લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરત ડુમસ રોડ, વેસુ, સુરત. (પ્રવેશ રાહુલ રાજ મોલ લેનની સામેના ગેટ માંથી છે.)
🔐 *રજિસ્ટ્રેશન લિંક:* https://forms.gle/1CvnyYv1fYFZF2S39
*ટીમ ડોનેટ લાઈફ, SDCA અને SGCCI*
અંગદાન... જીવનદાન...
#અંગદાન મહાદાન #સુરત સમાચાર #મકર સંક્રાંતિ શુભકામના #મકર સંક્રાંતિ ની હાર્દિક શુભકામના #🪁 મારો પતંગ


