#😯હવામાં ઊડતી ટ્રેન 700 કિમીની સ્પીડ #📖 તાજા સમાચાર🗞 #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 700 કિ.મી. ચીને સફળ પ્રયોગ કરી રેકોર્ડ સર્જ્યો
આ ટ્રેન વિકસાવવા દરમિયાન મહત્ત્વના ટેકનિકલ પડકારોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. તેમા અલ્ટ્રા હાઈ-સ્પીડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપલ્ઝન, ઇલેકટ્રિક સસ્પેન્શન ગાઇડન્સ, ટ્રાન્ઝિયન્ટ હાઈપાવર એનર્જી સ્ટોરેજ ઇન્વર્ઝન અને હાઈ ફિલ્ડ સુપર કનેક્ટિંગ મેગ્નેટ્સને લગતી બધી જ બાબતોનો નીવેડો લાવવામાં આવ્યો છે. આ ટેકનોલોજીનો ઉપયોગ સ્પેસ અને હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે પણ થઈ શકે છે. આ પ્રોજેક્ટ પર કામ કરનારી ટીમ છેલ્લા ૧૦ વર્ષથી કામ કરી રહી છે અને તેણે આ પહેલા પ્રતિ કલાક ૬૪૮ કિ.મી.નો રેકોર્ડ સ્થાપ્યો હતો.


