ભાષા બદલો
Tap the Share button in Safari's menu bar
Tap the Add to Home Screen icon to install app
ShareChat
⏯🌹 *વાંચજો જરૂર અને પસંદ પડે તો આગળ forward પણ અવશ્ય કરજો ...!*🌹⤵ જરુર જેટલી જ લાગણી ઓ રિચાર્જ કરતો થઇ ગયો, ખરે ટાણે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઇ ગયો . આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો . સામે કોણ છે એ જોઈ ને સંબંધ રીસીવ કરતો થઇ ગયો સ્વાર્થ ના ચશ્માં પહેરી મિત્રતાને પણ સ્વિચ ઓફ કરતો થઇ ગયો આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો . આજે આઇડિયા તો કાલે એરટેલ એમ ફાયદો જોઇ મિત્રો પણ બદલતો થઇ ગયો હોય બરોડા માં અને છુ સુરત મા એમ કહેતો થઇ ગયો આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો . ઇનકમિંગ આઉટગોઇંગ ના ચક્કર મા કુટુંબ ના કવરેજ ની બહાર થઇ ગયો આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો . 🌹☺🌹
#

🎴 સ્ટેટ્સ ફોટો

🎴 સ્ટેટ્સ ફોટો - માનું છું કે તમે મોબાઈલ ટાઈમપાસ કરવા પણ વાપરતા હશો . ' પણા મોબાઈલ વાપરીને બનાવેલા સંબંધો સાથે ટાઈમપાસ ના કરતા . IIII we you Instagram | Facebook shabd Prem / ધાધpt - ShareChat
287 એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post