ShareChat
#🎂 HBD: માધુરી દીક્ષિત આજે બોલીવુડની અદાકાર માધુરી દિક્ષિતનો જન્મદિવસ છે. તેણે બોલીવુડની ૭૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને મરાઠી ભાષાની ફિલ્મ પણ કરી છે. ૯૦ના દસકાની લોકપ્રિય અભિનેત્રીનો એક મોટો ચાહક વર્ગ છે. ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી. બોલિવૂડમાં તે ધક ધક ગર્લ તરીકે પણ ઓળખાય છે. તેણે ૧૯૮૪માં આવેલા ફિલ્મ અબોધથી કેરીયર શરું કરી હતી પણ ૧૯૮૮ માં આવેલી ફિલ્મ તેજાબ થી તે લોકપ્રિય થઈ હતી. આજે તેમના જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છા. 💐💐