જિગ્નેશ મેવાણી બાદ હવે ગોપાલ ઈટાલિયા મેદાનમાં, પટ્ટા ઉતરાવી દેવા મુદ્દે આપ્યું મોટું નિવેદન
Gopal Italiya Support Jignesh Mevani : ગુજરાતના રાજનીતિમાં જામ્યું પટ્ટાનું રાજકારણ... જિગ્નેશ મેવાણી બાદ હવે ગોપાલ ઈટાલિયા મેદાનમાં,,, કમરના બદલે ગળામાં પટ્ટા પહેરનારાના પટ્ટા ઉતરાવી દેવાની કરી વાત...